ધ બિગ બુલ  - ધ બિગ બુલ

(47)
  • 4.8k
  • 4
  • 1.4k

ધ બિગ બુલ - રાકેશ ઠક્કર ઓટીટી પર રજૂ થયેલી અભિષેક બચ્ચનની ફિલ્મ 'ધ બિગ બુલ' અને પ્રતીક ગાંધીની વેબસિરીઝ 'સ્કેમ ૧૯૯૨' વચ્ચે સરખામણી કર્યા વગર વાત કરીએ તો પણ આ ફિલ્મ એટલી દમદાર લાગતી નથી. સમીક્ષકોએ ફિલ્મને બે થી ત્રણ સ્ટાર આપીને અભિષેકના અભિનયને પૂરા માર્કસ આપ્યા છે. સાથે એ વાત ખાસ કહી છે કે તેણે અગાઉ આવી જ ભૂમિકા 'ગુરુ' માં ભજવી હોવા છતાં બંનેની સરખામણી કરી શકાય નહિ. આ ભૂમિકા માટે અભિએ સારી મહેનત કરી છે. ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઇન્ટ અભિષેકનો અભિનય ગણાયો છે. સોશ્યલ મીડિયા પર એવો સવાલ કરવામાં આવ્યો કે અમે 'સ્કેમ ૧૯૯૨' જોઇ છે તો પછી