સાહસકથા વાંચનારાઓ માટે જુલે verne નામ ક્યારેય અજાણ્યું ન હોય શકે . ગુજરાતના અનુવાદક મૂળશંકર ભટ્ટ દ્વારા એમની મોટા ભાગની નવલકથાઓ નો અનુવાદ કર્યો છે અને તેમને શૈલીએ લાખો વાચકો ને તેમનું ઘેલું લગાડયું છે . બસ આજે મારે વાત કરવી છે એમની જ એક નવલકથા જે ગુજરાતી માં ચંદ્રલોક નામે ઉપલબ્ધ છે . આ નવલકથા વિશે અને જુલે વર્નની ભવિષ્ય વેતા હોવાનું આવડત વિશે થોડી વાત કરવી છે . જુલે વર્નની વાત કરો તો એ લેખક માત્ર સ્વપ્નદૃષ્ટા હતો, વિજ્ઞાની નહિ. આમ છતાં તેણે કરેલા અમુક તર્કવિતર્કો વર્ષો પછી આશ્ચર્યજનક હદે સાચા પડ્યા. દા.ત.