આ શું ચોરી છે?? - 2

  • 2.9k
  • 1
  • 910

..... અને બન્યું પણ એવું ભૈરવી મંડળી આવી કે તરત જ જેમ ભૂખ્યા સિંહ ની સામે શિકાર આવ્યો હોય તેમ જયરાજ બોલ્યો," નો પહોંચી શકો એટલે આમ મંદિર પડવાના બીજાના હે...આવા જ છો બધા...આ છે તમારી સાચી ઓળખાણ એમને..." ત્યાં ભૈરવી ગ્રૂપ ના લોકો બોલ્યા ,"અરે યે,.. બોલવામાં ધ્યાન રાખજો હો બાકી બધા દેખાશો પણ નહિ ગામ માં રેવું છે ને હજી..." એટલે અમે બોલ્યા, "હવે જાવા દેને ધમકી કોને આપસ હિંમત હોઈ ને તો આવતો રેજે ... મેદાન...માં...લાગે છે ઓલા વખત ની હાર" ભાંડી" ની ભૂલી ગયા છો ખબર છે ને કેવા હાર્યા હતા ત્યારે ક્યાં હતા