કુદરતના લેખા - જોખા - 24

(26)
  • 4.1k
  • 3
  • 1.9k

આગળ જોયું કે મયૂર મીનાક્ષી સામે શરત મૂકે છે કે નવો બિઝનેસ શરૂ કરી એમાં સફળતા મળે પછી જ લગ્ન કરી શકશે શું ત્યાં સુધી તમે રાહ જોઈ શકશો? જેના જવાબ માં મીનાક્ષીએ જિંદગીભર રાહ જોઈ શકશે તેવો હકારમાં જવાબ આપે છે. પછી બંનેના ફક્ત મિત્રોની હાજરીમાં સાદાઈથી સગાઈ કરવામાં આવે છે હવે આગળ * * * * * * * * * * * * * ઢળતી સાંજના સમયે મયુર સાગરની ગાડી પાછળ અને હેનીશને વિપુલ બીજી ગાડીમાં પરત મયુરના રૂમ તરફ જઈ રહ્યા હતા. સાંજના સમયે આવતી ઠંડી હવાની લહેર જાણે મયૂરને મીનાક્ષી ના સ્પર્શનો એહસાસ