ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-71 - અંતિમ ભાગ

(225)
  • 6.3k
  • 8
  • 3.7k

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-71 મી.કોટનીસ અને નીલાંગ તથા અન્ય સ્ટુડીયોનાં કર્મચારીઓ આશ્ચર્ય વચ્ચે બધાં અમોલ-અનુપસિંહ વીડીયો ચાલુ છે કોઇને ખબર નથી પડતી કે આ બધુ કેવી રીતે ચાલી રહ્યું છે... આખો દેશ રસપૂર્વક સરકાર અને ઉદ્યોગપતિ કુટુબનાં ગોરખધંધાની લાઈવ ટેપ જોઇ રહ્યાં છે. હજી આગળ શું આવશે એની ઉત્સુકતા બધાનાં ચહેરાં પર છે. મી.કોટનીસને આશ્ચર્ય છે અને નીલાંગને આશ્ચર્ય સાથે આઘાત... એનું મગજ જ બહેર મારી ગયુ છે આ બહુ તો મારી પાસે ક્યાં હતું ? આ બધુ ક્યાંથી આવ્યું ? કોણ લાવ્યું છે આ ? છતાં બધાં રસપૂર્વક નિહાળી રહ્યાં છે. ટેપમાં આગળ... અનુપસિંહ હોટલનાં સ્યુટમાં પહોચી એનો ડોર ખટખટાવે