તું બદલ... બઘું બદલશે

  • 3.8k
  • 1
  • 1.2k

લેખ: બંસી મોઢાAll©️ reservedતું બદલ બઘું બદલાશે….(“અહી તું એટલે માણસ અને માણસ માં સૈાથી પ્રથમ હું…મે લખ્યું છે એટલે પહેલાં મને લાાગુ પડે છે…) ઘોર નિરાશા નો અનુભવ થાય છે? ડિપ્રેશન જેવું પણ લાગે ને ક્યારેક?.. કૅલેન્ડર વર્ષ બદલે છે, શૈક્ષણિક વર્ષ બદલે છે, બેંક વર્ષ બદલે છે પણ થોડા જ દિવસ માં આ બઘું નવું પાછું જુનું કેમ થઈ જાય છે? થોડા જ સમયમાં રૂટીન લાઈફ કૈંક નવું શોધવા કેમ વલખાં મારવાં લાગે છે? કશું જ નથી બદલાતું સિવાય કે તારીખ અને કેલેન્ડર. સુરજ કે ચંદ્ર પોતાની દિશા નથી બદલતા. અચાનક ઠંડી માંથી ગરમી