સપના ની ઉડાન - 49

(11)
  • 3.3k
  • 1
  • 1.4k

હવે પ્રિયા અને રોહન ફરી પોતાના કામ માં વ્યસ્ત થઈ ગયા હતા... બધાએ મળીને પ્રિયા અને રોહન ના લગ્ન ની તારીખ નક્કી કરી દીધી હતી. ૧૦ દિવસ રહીને તેમના લગ્ન હતા... લગ્ન પ્રિયા ના શહેર ' તળાજા ' જ્યાં હિતેશભાઈ અને કલ્પના બેન રહેતા હતા ત્યાં થવાના હતા.. લગ્ન ની તૈયારી માટે પ્રિયા સાથે મહેશભાઈ અને સંગીતા બહેન પણ પાંચ દિવસ પહેલા તળાજા જતા રહ્યા હતા... રોહન પણ પોતાના મમ્મી પપ્પા પાસે સુરત જતો રહ્યો હતો.. પ્રિયા અને રોહન ની ફોન માં વાતો થતી રહેતી... આજે પ્રિયા પોતાના રૂમ માં બેઠા બેઠા આ