સપના ની ઉડાન - 47

(13)
  • 3.5k
  • 2
  • 1.6k

પ્રિયા અને રોહન ની સગાઈ પછી તેઓ ફરી પોતાના રોજ ના કામમાં લાગી ગયા. હવે રોહન અને પ્રિયા નું એમ.ડી પણ પણ પૂરું થઈ ગયું હતું અને તે બંને ત્યાં એસ.જી.એમ.યુ માં જ સર્જન તરીકે જોડાઈ ગયા હતા. તેમની એનજીઓ નું કામ પણ સારું ચાલતું હતું , પણ હજુ તેમની એનજીઓ માત્ર ફ્રી ચેક અપ કેમ્પ , અને બીજા નાના મોટા કામ જ કરતી હતી. આ કારણોસર પ્રિયા ને સંતોષ નહોતો. તે માત્ર શહેર પૂરતું નહીં પણ બીજા શહેર, ગામડા બધા ને કંઇક મદદરૂપ થવા માંગતી હતી. પ્રિયા અને રોહન પોતાની સર્જરી પતાવીને