સપના ની ઉડાન - 43

  • 3.3k
  • 1
  • 1.4k

રાત્રે રોહન ડિનર માટે આવ્યો, બધા એ સાથે ડિનર કર્યું અને પછી રોહન , પ્રિયા અને હિતેશભાઈ વાત કરવા માટે બહાર ફળિયા માં બેસવા જતા રહ્યા...હિતેશભાઇ : હા , રોહન ... હવે કહે કે તું શું વાત કરવા માંગતો હતો ? રોહન ખૂબ નર્વસ લાગતો હતો, તે પ્રિયા સાથે નજર મેળવી નહોતો શકતો, પ્રિયા ને તેનું આવું વર્તન સમજાતું નહોતું, રોહન થોડો ગંભીર થઈ બોલ્યો.. " અંકલ.. , પ્રિયા... મને માફ કરજો... આ બે દિવસ તમે મારા કારણે આટલા પરેશાન થયા.. પણ સાચે.. મારો એવો જરા પણ ઈરાદો નહોતો... " પ્રિયા : રોહન... મેઇન વાત પર