જજ્બાત નો જુગાર - 7

(25)
  • 4k
  • 1
  • 1.5k

ભાગ : ૫ માં આપડે જોયું કે પ્રકાશભાઈ નાં બીજા લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો તો શું થશે લગ્ન આગળ જોઈએ.....Part :7ઘણીવાર જીંદગી માં તકલીફો આપણી પરિક્ષા લેવા માટે નથી આવતી, પણ આપણી સાથે જોડાયેલા લોકોની સાચી ઓળખાણ કરાવા માટે આવતી હોય છે... પ્રકાશભાઈ નાં બીજા લગ્ન માટે ની બધાં એ હકારાત્મકતા તો દર્શાવી પણ અંતરમાં ઊંડા ઘા વાગ્યાના એંધાણ વર્તાઈ રહ્યાં હતાં.... કલ્પના અને આરતી નું મન આ માનવા તૈયાર જ ન હતું કે પોતાની માઁ ની જગ્યા કોઈ બીજી સ્ત્રી લેશે એવાં વિચાર માત્ર થી જ બંને નું હ્રદય દ્રવી ઉઠ્યું હતું...છતાં હકારાત્મક અભિગમ આપ્યો