સંબંધોમાં રહેલ, લગ્નજીવનની પહેલ - 2

  • 4.2k
  • 1
  • 2k

કહાની અબ તક: નયન અનન્યા ને ધોકેબાજ કહે છે. એ એને એની સામે પણ જોવાનું ના કહી દે છે! ભૂતકાળમાં બંનેના સંબંધની વાત છેડાવાય છે. બંને પરિવાર વાળા બહુ જ ખુશ છે. બંને છોકરા છોકરી પણ એકમેક સાથે વાત કરે છે. નયન એને સાચું કહી જ દે છે કે પોતે કેવી રીતે એક દિવસ માટે એક છોકરીના પ્રેમને એને સ્વીકાર્યો હતો. પણ હવે એને ડર લાગી રહ્યો છે કે અનન્યા એમ ના સમજી લે કે અનન્યા સાથે પણ એ એવું જ કરશે! હવે આગળ: ચિંતા ના કર... તારી સાથે તો એવું નહીં કરું! નયને પણ હળવેકથી કહ્યું તો અનન્યા એ