લેટેસ્ટ લવ

  • 3k
  • 848

અલી એક જોરદાર ન્યૂઝ છે, તને તો આજે કરંટ લાગશે ૪૪૦ નો જોજે... તું પાગલ થઈ છે કે શું રિયા સવાર સવારમાં.. અરે પાગલ તો તું થવાની છું મારી વાત સાંભળી ને હવે બોલ ચલ ફટાફટ કેમ કોલ કર્યો તે.. આજે કેમ ના આવી કોલેજ એ‌ બોલ ને પેલા અરે આજે મુડ નતો છોડ ને તું એ કે કોલ