લવ બાયચાન્સ - 8

(21)
  • 4k
  • 2
  • 1.7k

( મિત્રો આપણે આગળ જોયુ કે, ઝંખના IVF સારવારથી બાળક મેળવવાના એના નિર્ણય પર મક્કમ છે. અરમાન આ વિષયને સમજવા માટે એટલો સક્ષમ નથી હોતો એટલે એ કંઈ વધારે સલાહ નથી આપતો. પણ ઝંખનાને મદદ કરવા માટે તૈયાર થાય છે. અને એના માટે જ એને મુંબઈ આવીને IVF સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં કન્સલ્ટ કરવાનું કહે છે. ઝંખનાને પણ એ જ યોગ્ય લાગે છે. અને એ એની મમ્મીની પરવાનગી લઈને ઓફિસમાંથી લીવ લઈને બોમ્બે જવા નિકળે છે. હવે જોઈશું આગળ શું થાય છે.)આદિત્ય અને ઝંખનાએ શનિવારે મુંબઈ આવવાનુ અને સાંજે હોસ્પિટલ જઈ આવવુ અને રવિવારે આખો દિવસ ફરીને સોમવારે પાછું સુુુુરત રિટર્ન થવુ