તકસાધુ

  • 3.4k
  • 982

*“તક”*એક રાજા તેની એકમાત્ર સુંદર પુત્રી માટે વર શોધવા માંગતો હતો. રાજા અને પુત્રીએ મળીને વરરાજાને શોધવા માટે યોજના ઘડી. *તેઓ નજીકના રાજ્યોમાં અપરણિત પાત્રતા ધરાવતા માટે સંદેશો મોકલયો કે જે પરીક્ષા પાસ કરશે તેની જોડે રાજા ની પુત્રી લગ્ન કરશે. જે યુવક પરીક્ષામાં પાસ નહીં થાય, તો તેણે આખી જિંદગી જેલમાં પસાર કરવી પડશે.* કોઈ પણ તેમના જીવનનો મોકો લેવા માંગતો ન હતો. એક સુંદર અને તેજસ્વી યુવાને રાજા અને તેની પુત્રીને મળવાનો અને તેના જીવનું જોખમ લેવાનું વિચાર્યું.રાજાએ તેને બકરી આપી અને 1 અઠવાડિયા પછી મળવાનું કહ્યું, પરંતુ સપ્તાહ દરમિયાન બકરીને વજન ન વધવું જોઈએ કે ન વજન