અધૂરો પ્રેમ

  • 4.8k
  • 1
  • 1.3k

((મિત્રો શબ્દો ની મર્યાદા ને લીધે મારી રચના આપની સમક્ષ રજૂ કરી શકવા માં અસમર્થ હતો, આથી મારી 2 રચના એક સાથે આપની સમક્ષ રજૂ કરું છું, આશા રાખું છું કે આપને ગમશે અને તમે તમારો અમૂલ્ય પ્રતિભાવ જરૂર આપશો એવી આશા રાખું છું) 1) "હું તારી રાહ જોઉં છું '' હું અને સલોની નાનપણ થી જ સાથે ભણતા હતા, ક્યારેક એક જ કલર ની પેન્સિલ માટે લડતા તો