અણજાણ્યો સાથ - ૨

(31)
  • 5.3k
  • 1
  • 2.7k

મિત્રો સપનાના સપના કઈ દિશામાં આગળ વધે છે તે જોઈએ હવે. સપના કાનપુર પહોંચી મોક્ષ એને લેવા સ્ટેશન પર આવ્યો હતો, બંન્ને ભાઈ બેન એકબીજાને મળી ને ભાવુક થઈ જાય છે, ને કેમ ન થાય સપના ને મોક્ષ નો સંબંધ ભાઈ બેન કરતા વધુ દોસ્તી નો હતો, બંન્ને કોઈ પણ વાત એકબીજાથી છુપાવી ન શકે, એવી બોન્ડિંગ હતી બંન્ને વચ્ચે, ઘરમાં પ્રવેશ કરતાજ સપના સમજી ગઈ કે માં એ એના માટે એનીજ પસંદ નુ જમવાનું બનાવ્યુ છે, સપના તો રીતસરની તુટીજ પડે છે ખાવા પર, દિપક ભાઈ ટોકે છે તો કહે પપ્પા એક વરસ