પિતા - એક નિષ્ઠાનું નિશાળ

(11)
  • 11k
  • 6.7k

" પિતૃપ્રેમ " પ્રાચીનકાળથી આપણા ઋષિ - મુનિઓ દ્વારા રચાયેલ વેદોમાં મા, પિતા, ગુરુ, અતિથિ, ભાઈ , બહેન વગેરેનો મહિમા દર્શાવાયો છે.કહેવાય છે કે " मातृदेवो भवः । पितृदेवो भवः । गुरु देवो भव। अतिथि देवो भवः । " આમ, અનેક રીતે સામવેદમાં પિતૃપ્રેમનો મહિમા દર્શાવાયો છે.આમ, જેમ માતા બાળક માટે પ્રેમનું ઝરણું હોય છે.તેવી જ રીતે પિતાએ દરેક દિકરીને માટે પ્રેરણા મૂર્તિ હોય છે.બાળક તેમની પાસેથી ઘણાં સારા અને નરસાં કામ શીખતો હોય છે.