માનવતા ની મહેક

  • 4.3k
  • 1
  • 1.4k

આ વાર્તા એક એવા માનવ ની છે કે જેને કુદરતે માનવતા નો પરિણામ તરતજ આપી અને તેનું જીવન મહેકાવી આપ્યું...B.B.A.કોલેજમાં ભણતો માનવ આજે ખૂબ ઉત્સાહ માં હતો.તે આજે બે વરસથી રાહ જોયા બાદ તેને ગમતી તેની જ કોલેજની મહેકને પ્રોપોઝ કરવાનો હતો. સવારના તૈયાર થયા બાદ બે વખત તેણે અરીસામાં જોઈ લીધુ. વાળની સ્ટાઈલ પાછી સરખી કરી. નવું જ બ્રાંડેડ શર્ટ અને પેન્ટ કાઢીને મનમાં ભગવાનને યાદ કરી હિંમત કેળવવી શરૂ કરી.છેલ્લા બે વરસથી માનવને તેનીજ કોલેજમાં ભણતી મહેક પહેલીજ નજરે ગમી ગઈ હતી.તેને કોઈપણ ભાગે પામવા તે આકાશપાતાળ એક કરી રહયો હતો. પૈસાદાર બાપનો એક નો એક સંતાન માનવને