આકર્ષણ ( પ્રેમ કે કામ નું) - 17

(23)
  • 3.6k
  • 1
  • 1.4k

Chapter 17 (પ્રાઇવેટ નંબર પર થી કોલ અને મેસેજ ........)આગળ નું....... હું જલ્દી થી બોડી ગાર્ડ ને રૂમ મા બંધ કરી ને ત્યાંથી છુપાઈ છુપાઈને નીકળી ગઇ ફેકટરી નિ બહાર આવતા જોયું તો સીટી થી બોવ જ દૂર હોય એવું લાગ્યું એટલે ત્યાં થી બોડીગાર્ડ નિ ગાડી લઈ ને હાઇવે સુધી પોહચી ને ત્યાંથી ટેક્સી બુક કરી ને ઘરે પોહચી ગઈ. Continue .......... ઘરે પોહચી અને જેવી હોલ મા ગઈ ત્યાં જ સામે રવિરાજ બેઠો હતો. એના ચેહરા પર એક નિરાશ નિ ભાવના દેખાઈ રહી , લાગી રહ્યું હતું કે રાત થી આજ