મરીને પામેલ પ્રેમ - 1

  • 1.9k
  • 612

સમય કેમ પસાર થઈ ગયો ખ્યાલ જ ના રહ્યો, હું મારા છેલ્લા શ્વાસ લઈ રહી છું, ઘણો આફસોસ થાય છે પણ હવે એનો કોઈ મતલબ નથી,મારી જિંદગી ના આ છેલ્લા દિવસો ખુબજ દુઃખ દાયક રહ્યા, હવે તો હું પણ ભગવાન ને પ્રાથના કરું છું, મને તારા પાસે બોલાવી લે... નથી રેહવાતું એક એક ક્ષણ જાણે કે ડસે છે, આ બધા વિચારો માં ખોવાયેલી હતી અને આંખો માં ક્યારે અશ્રુનું પુર આવી ગયું એનો ખ્યાલ જ નાં રહ્યો...હેલ્લો ગુડ મોર્નિગ કેમ છો ?નર્શ એ મને ઉઠાડતા પૂછ્યું, આજે ખબર નઈ બોલી પણ નથી શકાતું.. પરાણે જ મે સ્માઇલ સાથે કહ્યું ફાઈન એટલું