લઘુ કથાઓ - 10 - જન્મ

(33)
  • 6.8k
  • 2.5k

લઘુકથા 10 જન્મસુરત ના ડુમસ રોડ પાસે આવેલ સુલતાનપુરા ગામ માં એક જર્જરિત દેખાતો પણ ખુબસુરત બંગલો આજે રોશનીઓ થી ઝળહળી રહ્યો હતો. અંદર પાર્ટી થઈ રહી હતી. બંગલા ની બહાર બાજુ નાનકડું ચોગાન કે બગીચા જેવું હતું જ્યા 10-15 લોકો ઉપસ્થિત હતા. બધા ના હાથ માં પ્લેટ્સ હતી અને સ્વાદિષ્ટ ભોજન ની લિજ્જત માણી રહ્યા હતા અને કેમ કે આ એક પાર્ટી હતી એટલે Dry State માં પણ