કડીઓ ધ્રો

  • 5.1k
  • 1
  • 1.1k

કુદરતનો અદભૂત નજારો : કચ્છનું ગુમનામ સ્થળ : કાળિયો ધ્રો આર્કિયોલોજી વિભાગના નિષ્ણાતો અમેરિકાની કોલોરાડોની ગ્રાન્ડ કેનયોનની નાની આવૃતિ તરીકે ઓળખાવે છે અને જે હવાના તેજ થપેડા,કચ્છની કારમી ગરમી અને પાણીના વહેણને કારણે બન્યું છે એવું માનવમાં આવે છે તે કચ્છની અદભૂત જગ્યા “મામૈદેવ કાળિયો ધ્રો”. કચ્છના નખત્રાણાથી 40 કીલોમીટરના અંતરે આવેલ ભોયડ નદીના અદ્ભુત સૌંદર્ય આજ સુધી અદ્રશ્ય રહી છે. કાળા ધ્રો, કડિયા ધ્રો કે કાળા ધોધ કે કલીયા ધ્રો તરીકે ઓડખાતું વિશિષ્ટ સ્થળ. અવર્ણનીય કોતરોનું બનેલ કુદરતનો નજારો કાળિયો ધ્રો સાત અમેરિકાના પ્રતિષ્ઠિત અખબાર ધ ન્યુ યોર્ક ટાઈમ્સ દ્વારા 2021માં પસંદ કરવા જેવા 52 સ્થળોની