ગુજરાતી કહેવતો અને તેનો અર્થ ગમ્મત સાથે - 3

(16)
  • 14.5k
  • 7.3k

(1) પ્રથમ ગ્રાસે મક્ષિકા● આપણે નક્કી કરી લીધું હોય કાલથી તો વજન ઉતારવા મહેનત કરવી જ છે, સવારે ઉઠતા વેંત કસરત કરશું , બહારનું જમવાનું બંધ , નાસ્તામાં બાફેલા કઠોળ એકાદ જીમ વીશે પણ તપાસ કરી આવીશ... અને સવાર સવારમાં મમ્મી કહે બેટા નાસ્તામાં આલુ પરોઠા બનાવ્યા છે....પછી આપણા વૈરાગ પામી ગયેલા મહીંલા ને ફરી સંસારમાં રસ પડવા લાગે... ને આપણને થાય આમ તો આલુ પરોઠા પૌષ્ટિક હોય છે નહીં... હવે કાલથી કસરત કરશું અને આમ આપણે બે-ચાર આલુ પરોઠા ઠપકારી જાઈએ તો આને કહેવાય પ્રથમ ગ્રાસે મક્ષિકા...■ અર્થ : - આ સંસ્કૃત કહેવત છે જેનો અર્થ થાય છે પ્રથમ