પરિવાર નો પ્રેમ - પરિવર્તન

  • 5.4k
  • 1k

નારી ત્યાગની મૂરત - પુરુષ સંઘર્ષની સૂરતપરિવારમાં મા નો વાત્સલ્ય પૂર્ણ ખોળો અને પિતા નો મજબૂત ખભો પરિવારને સ્નેહ, સંપ અને સમર્પિત બનાવે છે. ત્યાગ, બલિદાન, ઉદારતા અને જતું કરવાની વૃત્તિ "મા" પરિવારને જીવનભર અપેક્ષા વિના આપે છે. ગર્ભ થી મોક્ષ સુધી "મા" ની માવજત, મહેનત અને જહેમત અદ્વિતીય, અજોડ, અદભૂત અને અલૌકિક હોય છે અને તેનાથી સૌ કોઈ સુપેરે પરિચિત છીયે. સામાન્ય રીતે મૂરત - મૂર્તિ માં આપણૅ ભગવાન ને જોઈએ છીયે તેમ "માં" પણ ભગવાનથી કમ નથી. એટલે જ નારી એ સાચા અર્થમાં નારાયણી છે. નારી ના વિવિધ રૂપ ....માં, દિકરી, બેન, અર્ધાંગિની..સમગ્ર પરિવારને નવપલ્લિત કરે છે. સંબંધો