જ્હોન રેડ - ૬

  • 4.7k
  • 1
  • 1.5k

જ્હોને સામે ની બાજુ જોયું તો એક વિશાળ પિરામિડ પ્રકાર નો મહેલ હતો.  (રાણી વિક્ટોરિયા નો મહેલ ) બધી મહિલાઓ ને બજાર માં એક અડ્ડા પર લઇ જવામાં આવી કે જ્યાં મહિલાઓ નું વેચાણ કરવામાં આવે અને રાણી ના નગરવાસીઓ તેનો ભાવ લગાડે. જ્હોન ની નજર પિરામિડ ની નીચે પડી તે જોઈને તેના રુંવાડા ઉભા થઇ ગયા, નીચે ખૂબ મોટી સંખ્યા માં મૃતદેહો પડ્યા હતા જેના શરીર પર લાલ રંગ લગાડવામાં આવ્યો હતો અને નવાઈ ની વાત એ હતી કે બધા મૃતદેહો ના ખાલી ધડ જ હતા તે બધા નું માથું ગાયબ હતું !! વિકટરે બધાને લાકડી સાથે