જ્હોન રેડ - ૪

  • 4.6k
  • 1
  • 1.8k

જ્હોન નાનપણ થી જંગલ ની બધી કુદરતી વસ્તુઓ ની મદદથી તેને પોતાના શિકાર સામે કેવી રીતે વાપરવી એ તેના પિતા પાસેથી શીખ્યો હતો. જ્હોન એક વહેલી સવારે ઉઠી ને તેની ઝૂંપડી ના પાછળ ના ભાગે ફરવા નીકળ્યો ત્યાં તેણે જોયું તો એક નાનો ૬-૭ ફૂટ નો ખાડો હતો આના પરથી તેને વિચાર આવ્યો કે આનો કૂવો બનાવવા માં આવે જેનાથી દૂર પાણી ભરવા માટે ન જવું પડે એટલે બધા લોકો ને કામે વળગાડ્યા દિવસ-રાત મહેનત કરી ઘણો ઊંડો કૂવો ખોદી નાખ્યો ત્યાં એક અર્ધચન્દ્ર આકાર નો પથ્થર તેમનાથી તૂટ્યો નહિ એટલે અર્ધ ભાગ સિવાય ના બાકીના ભાગમાં ખોદકામ ચાલુ કર્યું