જ્હોન રેડ - ૧

  • 6.4k
  • 2
  • 2.5k

ઇથોપિયા માં આદિવાસી સમૂહ માં જ્હોન રેડ નો જન્મ થયેલો ત્યાં આવેલા જંગલ માં જ તેનો ઉછેર થયેલો નાનપણ થી જ તીર અને બાણ ચલાવવા માં કુશળ હતો. જ્હોન ના પિતા અને તેના ભાઈઓ એકવાર જંગલ માં શિકાર કરવા નીકળ્યા ત્યાં કઈક અવાજ આવતા બધા પોતાની જગ્યા પર એકદમ સ્થિર થઈ ગયા અને જે દિશા માંથી અવાજ આવ્યો ત્યાં ધ્યાનથી સાંભળવા લાગ્યા, તેણે જંગલી ભૂંડ નજર આવ્યું એટલે બધા એ તરત તીરકામથું હાથ માં લીધું અને ભૂંડ ને પકડવા પાછળ દોડવા લાગ્યા. જંગલી ભૂંડ એટલે ઘણું દોડાવ્યા છતાં હાથ માં ન આવ્યું એટલે જ્હોન એક ઝાડ નજીક એક કાંટાવાળો થાંભલો