સ્ત્રી માસિક ધર્મ વિજ્ઞાન કે અંધશ્રદ્ધા

  • 12.8k
  • 2
  • 7.2k

માસિક ધર્મની પ્રથાઓ વિજ્ઞાન કે અંધશ્રદ્ધા...??...આપણે તામામ મનુષ્ય ખૂબ ભાગ્ય શાળી છીએ કે આપણને આવો દુર્લભ અને અમૂલ્ય દેહ પ્રાપ્ત થયો છે, પરંતુ આ દેહ સમાજમાં બે સંજ્ઞાથી વહેંચાયેલો છે, જેને સામાન્ય ભાષામાં સ્ત્રી અને પુરૂષ કહી શકાઈ, *માટે જ નારીને પુરુષની અર્ધાંગીની કહેવાય છે.* પરંતુ આજનો આ સમાજ પોતાના જ અડધા અંગનું વારે-વારે અનેક રીતે શોષણ કરતો રહે છે, ન માત્ર આધુનિક યુગ પરંતુ પ્રાચીન કાળથી આ પરંપરા ચાલતી આવે છે, અને પરિણામ સ્ત્રીઓએ સહન કરવું પડે છે. * તો જોઈએ શુ છે એ નિયમો