કુદરતના લેખા - જોખા - 23

(22)
  • 3.9k
  • 1
  • 1.6k

આગળ જોયું કે કેશુભાઈ મયુરનું મન જાણવા માટે મયૂરને ઓફિસમાં બોલાવે છે જેમાં મયુર પણ જણાવે છે કે તેને મીનાક્ષી પસંદ છે. કેશુભાઈ મીનાક્ષીને ઓફિસમાં મયુર સાથે વાત કરવા મોકલે છે. જ્યાં મયુર પ્રથમ વાતની શરૂઆત કરે છે હવે આગળ........... * * * * * * * * * * * * * * * મયુર :- હા સાચે જ તમે બાળકોને ખૂબ સ્નેહ અને પ્રેમથી લાડ લડાવો છો એટલે જ બાળકોને તમારા પ્રત્યે આટલી લાગણી છે. મીનાક્ષી :- હા એવું પણ છે પરંતુ બાળકોને સમજવા માટે એની સાથે બાળક બનવું પડે તોજ એને સારી રીતે સમજી શકાય. મયુર