જીવન મૃત્યુ.....

  • 6.8k
  • 1.6k

સૂક્ષ્મ જગત સાથે મારે પુરાણો નાતો છે.બધાનો હોય જ ...ઘણાને હશે જ... લગભગ 1975 થી બહુ જ અનુભવો થવા માંડ્યા .....રડવાનું લગભગ ભૂલી જવાયું...કદાચ પહેલેથી જ આ નથી ..ડરી પણ જવાય એવા પણ ખૂબ થાય છે.. ...પછી તો ઘણાં યાદ પણ નથી રહેતા. ...અને હવે તો મારા માટે જાણે શુક્ષ્મ અને સ્થૂળ જગત સાથેજ ચાલે છે. ...છેલ્લા અનુભવો મારા સ્વજનોના અવસાન સમયે થયા જે બહુ ભયાનક અને ખતરનાક સત્ય કેવાસ્તવિક્તા જેવl છે..... મૃત્યુ ની ભયાનકતા અને વાસ્તવિકતા... તો જીવન મરણની સચ્ચાઈ.... આના પર લખવાનું શરૂ કર્યું છે. જુઓ આ પુસ્તક બહાર પાડી શકું છું કે કેમ... કે પછી