સરપ્રાઈઝ ગિફ્ટ

  • 3.2k
  • 1k

જય આજે ખુબજ ખુશ હતો... ખુશ તો હોય જ ને‌ આજે એનો‌ બર્થ-ડે જો હતો અને ઉપર થી એની એકમાત્ર પ્રેમિકા જીયા એને સરપ્રાઈઝ ગિફ્ટ આપવાની હતી... કહ્યે તો જય માટે આજનો આખો દિવસ જ સ્પેશ્યલ હતો...હવે જોય એ જય નો આ સ્પેશિયલ દિવસ... જય અરિસા સામે ઉભો રહી ને પોતાના વાળ સરખા કરી રહ્યો હતો ને મોબાઈલ માં વાગતા રોમેન્ટિક સોંગ બબડી રહ્યો હતો... ને એવામાં એની મમ્મી આવે છે.. "ઓહો જય બેટા બહુ જલદી સવાર પડી ગઈ આજે તો તમારી" "અરે મમ્મી તને ખબર તો