કરણ નું ભવિષ્ય હરણ - ભાગ ૨

  • 3.3k
  • 983

આગળ આપણે જોયું કે કરણ ને પૂજા નું નામ અને ગામ ખબર પડી જાય છે, અને પૂજા પણ વરઘોડા માંથી નીકળી જાય છે. હવે પૂજાના ખ્યાલમાં તલ્લીન એવો કરણ જેમતેમ કરીને વરઘોડો પતાવી રાત્રે ઘરે આવે છે. હજુ પણ તેના મગજમાં એ સ્મૃતિપટ તેને પૂજા વિશે વિચારવા મજબૂર કરી રહ્યું છે, એ વિચારે છે કે કોણ છે એ ! શું કરતી હશે ! ભણતી હશે ! જો હા તો ક્યાં ! અને ના તો કોલેજમાં હશે ! સિંગલ હશે કે નઈ ! આવા અનેક પ્રશ્નો વચ્ચે એક બીજો વિચાર કે આવતી કાલે જાનમાં આવશે ને