દો ઈતફાક - 15

  • 2.6k
  • 2
  • 1.2k

?️15?️દો ઈતફાકSiddzz ?થોડા દિવસ માં દિવાળી આવવાની હતી. યુગ વેકેશન ની રાહ જોતો હતો. પણ થોડો દુઃખી પણ હતો કેમકે આ ટાઈમ ફેમિલી જોડે ફરવા નઈ જઈ શકે. એની એક્ઝામ હતી દિવાળી પછી થોડા દિવસ માં એટલે. લેક્ચર પતાઈ ને એ લોકો કેન ટીન માં બેસેલા હતા. આજે એ લોકો ને કંટાળો આવતો હતો અને મૂડ પણ નઈ હતો આગળ ના લેક્ચર ભરવાનો. યુગ ને સવાર થી જ આવવું નઈ હતું પણ ઈશાન ને લીધે આવવું પડ્યું. " યુગ શું કરે પેલી સુરત વાળી ?" નવ્યા એ પૂછ્યું. " જલસા " " સારું થઈ ગયું ? તાવ આવ્યો હતો ને