વૈશ્યાલય - 19

(38)
  • 8.4k
  • 3.5k

અંશ પહેલો માણસ હતો જે રોમામાંથી દર્દ, ગમ અને આંસુ લઈને ઘરે ગયો હતો. એક મજૂરી કરતી છોકરી માંથી એક ગણિકા બનવાની કહાની પોતાના રિસર્ચ બહારનો વિષય હતો. છતા પણ તે સાંભળતો રહ્યો, એ ઘટનાનો સાક્ષી હોઈ એમ એ ઘટનાને જાણે નજર સામે જોતો રહ્યો. બધા વિચાર માંથી બહાર નીકળવા માટે એ ટીવીની સામે બેસી ગયો હતો. ચેનલો બદલાતો રહ્યો, એક ચેનલ પર અટકી ગયો, અમિતાભ નું મુવી ચાલી રહ્યું હતું. મુકદર કા સિકંદર. રેખા ઘૂંઘરૂં પહેરી નાચી રહી હતી અને અમિતાભ શરાબના જામ પી રહ્યો હતો. "સલામ-એ-ઇશ્ક મેરી જા..." કવાલી કાનના પડદા ફાડે એમ અંશના મગજમાં ઘા કરી હતી. વાવાઝોડા