પ્યારે પંડિત - 13

  • 3.4k
  • 1
  • 1.2k

મૃણાલ. કુંદન બોલી પડી.મૃણાલનું નામ સાંભળીને ક્યારા ધાડમ કરતા ચકર ખાઈને સીડી પર ઢળી પડી.કુંદન અને મમ્મી એને રૂમમાં લઈ ગયા. એના પપ્પાને પણ બોલાવી લીધા અને ડોક્ટરને બોલાવી તપાસ કરવા કહ્યું. તમે કહ્યું નહીં કે શું થયું છે? સવાણી સર એ ડોક્ટરને પૂછ્યું. કઈ નથી થયું. કઈ નથી થયું તો આટલા ટાઇમથી બેહોશ કેમ પડી છે એ. એણે કોઈ ખબર અચાનક જ સાંભળી હશે એટલે અથવા તો તમે એના મેરેજ એવી જગ્યાએ તો નથી કરાવતાને જ્યાં એ કરવા ના માંગતી હોય. આ તમને કઈ રીતે ખબર? ફેમિલી ડોક્ટર છું એટલે પૂછયું. હા એક જગ્યાએ વાત તો ચાલતી હતી પણ ત્યાં એને પસંદ નથી. ઓકે તો તમે