અજનબી પંખીડાં

  • 2.5k
  • 574

અજનબી પંખીડાં અમદાવાદ ના એસજી હાઇવે પર ના સાંજ ના સમય નું દ્રશ્ય. સુરજ ધીમે ધીમે અસ્ત થઈ ને પોતાનું અજવાળું સંકેલી રહ્યો હતો તો રોડ પર ની સ્ટ્રીટ લાઇટ પોતાને પ્રજ્વલિત કરી ને સુરજ ના પ્રકાશ ની કમી ને પૂરી કરવા મથામણ કરી હતી, રોડ પર સ્કૂટર રિક્સા, કાર ઘરે જવાની ઉતાવળ માં રઘવાયાં બની ને દોડી રહ્યાં હતા. ધુમાડા ના ગોટા વચ્ચે નિપુણ ની કાર અમદાવાદ ના સાંજ ના ટ્રાફિક માં રગશિયા વેગે આગળ વધી રહી હતી, આમ તો નિપુણ ની હોસ્પિટલ થી બોપલ માં આવેલા પોતાના ઘર નું અંતર ફક્ત 4 કિલોમીટર જ હતું, પણ પોતાની