હમણાં જ મારો મિત્ર મળ્યો, મને કહે કે ભાઈ તું matrubhumi.com પર વાર્તા લખે છેં એમાં હું બહુ inspire થવું છું, આ શોખ ક્યાંથી પેદા થયો, સિવિલ એન્જીનીયર અને પાછો waterproofing કરે છેં, આખો દિવસ મજૂર, કારીગરો સાથે વાતો કરવાની, બસ બોલ બોલ કરવાનું, સમય ક્યાંથી કાઢે ભાઈ, ક્યારથી ચાલુ કયુઁ,Main જવાબ આપ્યો : Covid 19 આવ્યું ત્યારથી વાર્તા લખવાની ચાલુ કરી, બસ મારાં ના ઓળખતા મિત્રો સુધી તો પહોંચાડવી જ હતી. મૈ એને એક જવાબપણઆપ્યો હતો-Construction Site par :બોલવાની ભાષા Architect sathe બોલવાની ભાષાClient પાસે બોલવાની ભાષામજૂરો સાથે બોલવાની ભાષાઅને ઘરે આવિને પરિવાર ની ભાષાપબ્લિક સાથે શાંતિ અથવા જગડા ની ભાષાબોલો