લવ ફાઈન, ઓનલાઇન - 13 - ઓનલાઇન અને ઓફ્લાઈન પ્યારની સસ્પેન્સ કથા

  • 4.8k
  • 1
  • 1.8k

ઓ પાગલ! લાગે છે કે તારો મેસેજ એડ્રેસ ભૂલી ગયો! ધ્યાન થી જો હું છું... રાજેશ એ એને સામે મેસેજ કર્યો! અરે યાર, હા... ખબર છે! મેં તને જ મેસેજ કર્યો છે! આઈ લવ યુ! સ્નેહા એ કહ્યું તો રાજેશના તો હોશ જ ઉડી ગયા. એને તુરંત જ એમની એ ચેટ નો સ્ક્રીન શોટ લીધો અને એને પ્રાચી ને મોકલી દીધો! પ્રાચી એ ચેટ વાંચી ને ઓએમજી! (ઓહ માય ગોડ!)નો મેસેજ કરી દીધો! તુરંત જ રાજેશ પર રાજીવના મેસેજ આવવા શુરૂ થઈ ગયા! જો તું પ્લીઝ એને હા કહી દે! રાજીવ રાજેશને કહી રહ્યો હતો! અરે પણ હું એને નહિ લવ