માનવસ્વભાવ - 7 - માનવવૃત્તિ

  • 3.4k
  • 1
  • 976

"શ્વેતા મને લાગે છે કે કોઈ આપણો પીછો કરી રહ્યું છે." શ્વેતાની પાછળ ચાલી રહેલી એક છોકરી બોલી. "હા મને પણ એવું જ લાગે છે.' બીજી છોકરીએ ચિંતાના સ્વરમાં કહ્યું. સૌથી આગળ ચાલતી શ્વેતાએ તરત એક વાત એકદમ ધીમા અવાજે બોલી, "મને ખ્યાલ છે. તમે બંને બસ ચાલતા રહો. આપણે બસ પહોંચવાના જ છીએ." કદાચ એમની સાથે રહેલ બેગને કારણે ચાલવાનું મુશ્કેલ બની રહ્યું હતું. આ ગડમથલ ચાલતી જ હતી કે એટલામાં સૌથી આગળ ચાલતી શ્વેતાના ગળા પર એક હાથ પાછળથી વીંટળાઈ ગયો. એના ચાલતા કદમો ત્યાં જ રોકાઈ ગયા. કોણ છે? એ જોવા માટે એક તીરછી નજર કરી. એક