દાંડીયાત્રા(12 માર્ચ-6 એપ્રિલ 1930) દાંડી સત્યાગ્રહ એ મહાત્મા ગાંધીના નેતૃત્વમાં અંગ્રેજ શાસન સામે કરવામાં આવેલ અહિંસક સવિનય કાનૂનભંગની ચળવળ હતી. 12 માર્ચ થી 6 એપ્રિલ 1930 દરમિયાન 24 દિવસ સુધી ચાલેલી આ લડતમાં અંગ્રેજ સરકારના મીઠા પરના એકાધિકાર તેમજ મીઠા પર લગાડવામાં આવેલા કર વિરુધ્ધ અહિંસક પ્રતિરોધ દ્વારા પ્રત્યક્ષ કાર્યવાહીનું અભિયાન શરૂ કરવામાં આવ્યુ. આ વર્ષે દાંડી યાત્રાના 91 વર્ષ પૂરા થયા છે. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. એવામાં આ પ્રસંગે વધુ ખાસ થઈ જાય