ખાસ વ્યક્તિ નો મેસેજ

(18)
  • 3.6k
  • 2
  • 942

ઉમંગ આજે પોતાના ias ના છેલ્લા ઇન્ટરવ્યૂ માટે આવ્યો હતો. અને જો આમાં સફળ થાય તો તો તેની નોકરી પાક્કી .અને તે ias ઓફીસર. બસ પછી તો બધા સપના પૂરા થશે , છ વર્ષ ની આકરી મહેનત અને એક પછી એક પરિક્ષા ની સફળતા થી તે આજે અહી ઇન્ટરવ્યૂ માટે ના રૂમ ની બહાર પોતાના નંબર ની રાહ માં બેઠો હતો. તેની સાથે બીજા ઘણા તેના જેવાજ ટોપ સ્ટુડન્ટસ પણ હતા. તેઓ પણ અહી ઇન્ટરવ્યૂ માટે આવ્યા હતા. બધા ના મન માં એક સ્વાભાવિક ડર હતો. પણ ઉમંગ આં ડર બતાવ્યા વગર શાંતિ થી પોતાની