ધ અનટોલ્ડ સુપર સ્ટ્રેન્થ

(5.2k)
  • 6.9k
  • 2.2k

કાકા :- મારા ભગવાન તમને જે જોઈએ તે આપુ, તમે ક્યો શું ખાશો ? યુવકે કાકા ને થોડે ગુસ્સે થઈને કહ્યુ,"પહેલા તો તમે છે ને મને "ભગવાન",સાહેબ" એવુંં કહેવાનું છોડો અને આ લ્યો ૮૦ રૂપિયા અને સામે જે પેલા નાના નાના ફુગ્ગા વહેંચતા છોકરાઓ દેખાય છે, એમને જે નાસ્તો જોઈએ તે આપી આવો ! વધે એ પૈસા તમે રાખી લેજો."