અધૂરો પ્રેમ - 2 - છેલ્લો ભાગ

  • 2.8k
  • 1k

અધૂરો પ્રેમ ભાગ - 2મિત્રો આ સ્ટોરી ને વાંચતા પહેલા આગળ નો ભાગ વાંચજો. મિત્રો મેં હિંમત કરીને ને એની સાથે વાત કરવાની ટ્રાય કરીમેં એને એનું નામ પૂછ્યું......તે કઈ પણ બોલી નહીં અને અમે સાથે સાથે ઘર સુધી ચાલતા રહ્યા અમારા બન્ને વચ્ચે બીજી કઈ વાત ના થઈ જતાં જતાં એ ને એનું નામે ધીરેથી કહ્યું સ્નેહા....મને એનું નામ ખબર હોવા છતાં પણ આટલી નજીક થી પહેલી વાર એનો અવાજ સાંભળ્યો અને આ સમયે મને એટલી જ ખુશી થઈ જેટલી મને ઓછા ટકા એ પણ સારી સ્કૂલ માં એડમિશન મળ્યું ત્યારે થઈ હતી...તે દિવસે