CANIS the dog - 22

  • 3.2k
  • 1.1k

એબ નોર્મલ સાઈઝના બુટેડ સ્ટેપ્સ એક સાથે સ્ટોપ્ડ થાય છે અને આર્નોલ્ડ એ અસામાન્ય બુટ ને જુએ છે.સીતાએ આર્નોલ્ડ નો હાથ કસ્સી ને પકડી લીધો જેમાં થોડી કપ કપાહટ હતી અને આર્નોલ્ડે તે વ્યક્તિ ને જોઈ. આર્નોલ્ડે જોયુંં કે તે વ્યક્તિ કમસે કમ પોણા સાત ફુટ ની હતી. અને તેણેે સીતા ને કહ્યું ,હેલો મિસ ગોગી હાઉ આર યુ!સીતાએ આર્નોલ્ડ ની સામે નીર્ભયતા ના કૃત્રિમ હાવભાવથી જોયું અને પેલી વ્યક્તિ ને કહ્યું થેંક્યુ વેરી મચ,આઈ એમ ફાઈન એન્ડ એપ્સુલ્યુટલી ફાઈન મિસ્ટર એસ્ટ્રો.આર્નોલ્ડે સીતા ની સામે જોયું અને સીતા બોલી i mean મિસ્ટર બેબીલોનીયા.બીજી જ સેકન્ડે ઝાડની એક ડાળી દાતો થી ફાટવા