અમર પ્રેમ - ૪૦

(14)
  • 3.1k
  • 1.2k

મિત્રો આપણે આગળના પ્રકરણમાં જોયું કે સ્વરા,અજયની વરસગાંઠ હોવાથી અમદાવાદ આવે છે.સાંજે ફલેટમા સફાઈ કામ કરવા જવાનું હોવાથી તેના પિતાને જણાવે છે ત્યારે તેના પિતા તેમની ઊંઘવાની ગોળી લાવવા દવાનું પિ્કિ્પશન આપે છે. સ્વરા ફલેટપર આવી બાર વાગવાની રાહ જોતા થોડીવાર સુઇ જાય છે.૧૧.૩૦ વાગે તૈયાર થઈ તેની અજય ौસાથેની દોસ્તી અને પ્રેમની ફિલ્મના રીલની માફક દરેક પ્રસંગો યાદ કરી ખુબ લાગણીસીલ બનતા રોઇ પડે છે.બાર વાગે વરસગાંઠ મનાવી લાવેલ ઊંઘવાની ગોળીઓ ગળી જઈ અજયની રાહ જોતી જાગતી તેની પ્રતિક્ષા કરે છે.......,,હવે આગળ......, સવારના ચાર વાગવા આવ્યા હતા અને સ્વરાને હવે