સંબંધની પરંપરા - 3

  • 4k
  • 2.1k

બે પાત્રો મોહન અને મીરાંની સગાઈ નકકી થાય છે અને સાથે બેસીને વાતચીત કરતા તેની શહેરમાં આકસ્મિક થયેલી પ્રથમ મુલાકાતને યાદ કરે છે.એની સાથે મીરાંની એ મુલાકાતમાં તેની સાથે રહેલા વૃદ્ધા કોણ છે? આશ્રમમાં રહી એની સાથેની મીરાંની લાગણી જોઈ મોહન મીરાંને કેટલાક પશ્નો કરે છે કે તે કોણ છે??... ખરેખર, તે આશ્રમમાં આવ્યા કઈ રીતે ? એમની સાથે શું બન્યું? એ પણ હું કંઈ જાણતી નથી. પણ હા ,જ્યારે જ્યારે હું તેમને ક્યાંક લઈ જાઉં છું ને અમે રસ્તા ઉપર જઈએ છીએ ત્યારે તેમની નજર તેની જાતને છૂપાવવા મથતી હોય એવો ભાસ મને ઘણી વાર થયો