Attraction And Love

  • 2.8k
  • 870

સજની પાસ બુલાઓના કે દિલ, આજ ટુટા હૈ,આજ ટુટા હૈ.વરસાદ અંધરાધાર વરસી રહ્યો હતો. તે હજી ચાની ટપરી પર જ હતો. રેડીઓ પર વાગતા ગીત ના શબ્દો ના લીધે તેને કંપારી છૂટી ગય.ખાન ભાઈ એક ફોર સ્કવેર તેણે કહ્યું. ખાન ભાઈ એ સિગરેટ તેના તરફ લંબાવી.તેણે પહેલો ઊંડો કસ ખેંચ્યો. તેને યાદ આવી તેની અને કલ્યાણી ની મુલાકાત. કોલેજ ના છેલ્લા બે વર્ષ માં બને સાથે હતા. સિવિલ એન્જિનિયરીંગ કરી રહ્યા હતા.કલ્યાણી ગર્ભશ્રીમંત પરિવાર માં થી આવતી હતી. જ્યારે પ્રતીક એક મિડલ કલાસ કલાસ પરિવાર માં થી આવતો હતો.કોલેજ ના પહેલા વર્ષ માં ત