ખાઈકે પાન દુકાનવાલા..

  • 4.4k
  • 2
  • 1.3k

પાન ખાય સૈયા હમારો..----------મને તમાકુ, કાથો કે પાન સોપારીનું કે કોઈ જાતનું વ્યસન નથી. પણ પાનની મઝા અલગ છે. ભારે જમીને ઉપર પાનની મઝા તો સહુને માણવી ગમે છે.પાન એટલે નાગરવેલનું, તીખું મઝાનું. મોં માં મૂકી રાખો એટલે સુગંધ ફોરે અને રસ ધીમે ધીમે ગળે ઉતરે એટલે ચિત્ત પ્રસન્ન.આજે પણ સારું એવું જમી એક પાન હાઉસ પાસેથી પસાર થયો ત્યારે કુટુંબે પાનની ઈચ્છા વ્યક્ત કરી. પાનની જ દુકાન હતી. મેં પાનનો ઓર્ડર આપી 'તમાકુ નહીં, સોપારી માફક' વગેરે કહેવા માંડ્યું. 'પાનવાળો' કહે અમે પાન બનાવતા જ નથી! આ શિંગોડા પાન ફ્રિજમાં તૈયાર છે. એ પણ બીજે તૈયાર થઈને આવે છે. એ