કરણ નું ભવિષ્ય હરણ - ભાગ ૧

(12)
  • 6.3k
  • 1
  • 1.8k

એ દિવસ કરણ ખૂબ ખુશ હતો, એના માસીના છોકરાનુ લગ્ન હતું ને.. અને સાથે સાથે વેલેન્ટાઈન ડે તો ખરો જ. આમ તો કરણને અને વેલેન્ટાઈન ડેને કઈ લાગે વળગે નઈ હો, મધ્યમ વર્ગ પરિવારના કરણનું ધ્યાન આખો દિવસ ભણતર અને પોતાના ભવિષ્યને ઉજાગર કરવામાં જ રહેતું, પિતા ખૂબ મહેનત કરી ભણાવતા એટલે બીજા છોકરાઓ જેમ રખડવાનુ કે કોઈ વ્યસન જેવું ના મળે, આમતો એ સાયન્સ નો વિદ્યાર્થી, પણ શરમાળ પ્રકૃતિનો, નિશાળમાં પણ કોઈ દિવસ છોકરી સાથે વાત કરેલી નહી અને પ્રેમની પાઠશાળા તો સ્વપ્ન માય નો આવે.. જીવનમાં આવનારા નવા વળાંકથી બિલકુલ અજાણ