વિશ્વ બટેકા દિવસ

  • 2.8k
  • 632

વિશ્વ બટેટા દિવસ. બધા જ શાક માં ભળી જતા એવા બટેટા નો દિવસ એટલે 31 માર્ચ- વિશ્વ બટેટા દિવસ!! આપણામાંથી કોઇ પણ લોકો એવા નહીં હોય કે જેને બટેટા ભાવતા ન હોય‌. બટેટા એ વિશ્વભરના દરેક વ્યક્તિઓ માટે પ્રિય શાક છે. આપણામાંથી બહુ ઓછા લોકોને ખબર હશે કે ૧૭૭ વર્ષ પહેલા થી 31 માર્ચે વિશ્વ પોટેટો દિવસ તરીકે રજા નો દિવસ માનવામાં આવતો હતો. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા સન 2008ને આંતરરાષ્ટ્રીય બટાકા વર્ષના રૂપમાં મનાવવાનો નિર્ણય લેવાયો હતો. ચીનમાં આખા વિશ્વના અન્ય દેશો કરતાં સૌથી વધુ બટેટા ઉત્પાદન કરવામાં આવે છે.અમેરિકન વૈજ્ઞાનિકોએ એક સંશોધનથી એવું તારણ કાઢ્યું